કૉમ્યૂનિકેશન સ્કિલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - ક્રોધી રાજા અને શાહી રસોઈયો - Importance of Communication Skills - Micro Story - The Angry King and the Royal Cook
Manage episode 379114515 series 3463861
કૉમ્યૂનિકેશન સ્કિલનું મહત્વ - માઇક્રો સ્ટોરી - ક્રોધી રાજા અને શાહી રસોઈયો
- Importance of Communication Skills - Micro Story - The Angry King and the Royal Cook.
વિદુરનીતિ માં લખ્યું છે કે " કુહાડા થી કાપેલા વૃક્ષો તો ફરી થી ઉગે છે , પરંતુ કડવી વાણી થી વીંધાયેલું મન ફરી પ્રસન્ન થતું નથી ,માટે વિચારી ને વાણી વાપરવી.
વાત કરતી વખતે હંમેશા હકારત્મક દ્રષ્ટિકોણ રાખવો. સફળ વ્યક્તિ એ છે જે સમય પારખી ને વાત કરે . તેલ જુએ તેલ ની ધાર જુએ.
It is written in Vidurniti that "Trees cut with an ax grow again, but a mind pierced by bitter speech is not happy again, so think and then use words in speech."
Always keep a positive attitude while talking. A successful person is one who speaks on time and as per time.
#communicatio #education #learning #words #skills #gujaratimicrostory #gujarativarta #gujaratipodcast #spotify #gujaratisuvichar
30 つのエピソード